ફોટોગ્રાફર્સ સહાયતા ફંડ
ફોટોગ્રાફર્સ સહાયતા ફંડમાં આપનું યોગદાન આપણા ફોટોગ્રાફર પરિવાર અને મિત્રો માટે મદદરૂપ બનશે. જરૂરિયાતના સમયમાં આ ફંડ દ્વારા આપણી ફ્રેટરનિટીને સહાય, જ્ઞાનના પ્રસાર અને સમુદાયના વિકાસ માટે સહકાર આપી શકીશું. સાથે ઊભા રહીશું, એકબીજાને સહારો આપીશું અને વધુ મજબૂત ફોટોગ્રાફર સમુદાયનું નિર્માણ કરીશું. આપનું નાનું યોગદાન પણ કોઈના જીવનમાં મોટો સહારો બની શકે છે.